Not yet registered? Create a OverBlog!

Create my blog
Raj

Raj

કેસરી રંગોમાં લપેટાયેલો આ હું નથી કોઈ ફકીર, પીર કે પછી સંત, યાદોમાં એમની બસ ગુલમહોર થઇ જાઉં છું હું, આવે જ્યારે વસંત.

Blogs

હું અને મારી ઋતુ

હું અને મારી ઋતુ

અધૂરા એમ છતાં સંપૂર્ણ એવા અતુલ્ય પ્રેમની અવિસ્મરણીય યાદો.
Raj Raj
Articles : 52
Since : 14/06/2016

Articles to discover

એની નજર

એની નજર

અડપલાં એ આંખથી કરે છે, એ અદા પર જ દિલ ઢળે છે. નજર ફેંકી એવી સરાજાહેર,જાણે કોઇ ભ્રમર પુષ્પની છેડતી કરે છે.
કોઈ ની યાદ..

કોઈ ની યાદ..

અંતર ની વાત બહુ તકલીફ આપે છે, સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે. રહી તો શકાય છે કોઈ ના વગર, પણ રહી ગયેલી કોઈ ની યાદ બહુ જ તકલીફ આપે છે.
ચુંબન

ચુંબન

ખબર નહી એેના ચુંબન મા શુ રાઝ હતો, લાગે છે એેના બે હોઠ જ મારો ઈલાજ હતો…!
મેં પૂછ્યું કેમ છે.?

મેં પૂછ્યું કેમ છે.?

ઘણા વખત પછી એ મળી, મેં પૂછ્યું કેમ છે.? તો એ પોતાના મહેંદી વાળા હાથ બતાવીને રડી પડી.
में और वो..

में और वो..

में पानी था.. वो रंग थी.. में बहता रहा.. वो घुलती रही..
એવી શું વાત છે.!

એવી શું વાત છે.!

એવી શું વાત છે.! મનમાં જ મલકાયા ને સ્વમાં જ ખોવાયેલા રહો છો, લાગે છે તમે પણ પ્રેમ ના દોરામાં નવાસવા પરોવાયેલા લાગો છો.
ચાલ ને..

ચાલ ને..

હાલ ને આપણે એક બીજાને સંગે ગરબા શીખી લઈએ. આવે છે નોરતા, ત્યાં સુધી એકબીજાને પારખી લઈએ, હું કાન ને તું રાધે, એક વાર આ પાત્ર ભજવી લઈએ.
એક ચહેરો..

એક ચહેરો..

માત્ર એક ચહેરો જોવા આખી જીંદગી આંખો તરસી જાય છે, પોતાના થશે એક દિવસ, એવો વહેમ મનમાં વસી જાય છે.
એક જ જીદ...

એક જ જીદ...

એક જ ઈચ્છા છે ને એક જ જીદ... એક પળ જોતી છે... સાથે તું... ને બસ તું જ.